2600 Vidyasahayak Bharti 2022
2600 Vidyasahayak Bharti 2022. વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતીની જાહેરાત Vidyasahayak Bharti 2600 posts Notification
2600 Vidyasahayak Bharti 2022. vsb.dpegujarat.in full Detail
વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યા vsb.dpegujarat.in: Gujarat Vidyasahayak Bharti : પ્રાથમિક શાળાઓમા શિક્ષક બનવા માટે વિદ્યાસહાયક ભરતી ટુંક સમયમા બહાર પડનારી છે. વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓ માટે આવનારી છે. જે વિદ્યાસહાયક ઘટની ભરતી અને વિદ્યાસહાયક સામાન્ય ભરતી એ રીતે આવનારી છે. બન્ને ભરતી માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઘટની ભરતીમાં ફોર્મ ભરવાનુ રહે છે. જ્યારે સામાન્ય ભરતી માટે કોઇ પણ કેટેગરીના ઉમેદવાર ફોર્મ ભરી શકે છે.
વિદ્યાસહાયક ભરતી બાબતે ઉમેદવારો વારંવાર વિદ્યાસહાયક ભરતી તારીખ,vidyasahayak bharti form date,વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ,vidyasahayak merit list,વિદ્યાસહાયક ભરતી જિલ્લાવાઇઝ જગ્યાઓ,વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ,વિદ્યાસહાયક ભરતી વયમર્યાદા,વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા,વિદ્યાસહાયક ભરતી નોટીફીકેશન,વિદ્યાસહાયક ભરતી ફોર્મ ઓનલાઇન,vidyasahayak document list, વિદ્યાસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ,વિદ્યાસહાયક ફોર્મ ઓનલાઇન,vidyasahayak form online ભરવા બાબતે મુંઝવણ અનુભવતા હોય છે. અમે આ પોસ્ટમાં વિદ્યાસહાયક ભરતીની આ તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશુ.
2600 Vidyasahayak Bharti 2022 http://vsb.dpegujarat.in/
નોકરીનો પ્રકાર: સરકારી
પોસ્ટનું નામ : શિક્ષક ભરતી (વિદ્યાસહાયક)
કુલ જગ્યા: 2600
ભરતી ના પ્રકાર: વિદ્યાસહાયક ઘટની ભરતી અને વિદ્યાસહાયક સામાન્ય ભરતી
ઓફીસીયલ વેબસાઇટ: vsb.dpegujarat.in
ફોર્મ ભરવાની તારીખ: ટુંક સમયમા જાહેર થશે.
Vidyasahayak Bharti 2600 posts વિદ્યાસહાયક ભરતી 2600 જગ્યાઓની ભરતી સાથે સંકળાયેલા સામાન્ય પ્રશ્નો
વિદ્યાસહાયક ઘટની ભરતી
વિદ્યાસહાયક સામાન્ય ભરતી
વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની તારીખ
વિદ્યાસહાયક ભરતી કુલ જગ્યાઓ
વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
વિદ્યાસહાયક ભરતી વય મર્યાદા Age Limit
વિદ્યાસહાયક ભરતી મેરીટ લીસ્ટ
વિદ્યાસહાયક ભરતી રીસેવીંગ સેન્ટર લીસ્ટ
વિદ્યાસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટ
વિદ્યાસહાયક ભરતી કટ ઓફ મેરીટ
વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવાની સૂચનાઓ pdf
વિદ્યાસહાયક ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ
વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા
વિદ્યાસહાયક ભરતી મા મેરીટ કઇ રીતે ગણવામા આવે છે તે બાબત ઉમેદવારો અવારનવાર પુછતા હોય છે. આ માટે વિદ્યાસહાયક ભરતી મેરીટ ફોર્મ્યુલા નીચે મુજબ હોય છે.
TET-1 MERIT FORMULA પ્રાથમિક વિભાગ ભરતી મેરીટ ફોર્મ્યુલા
ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ વિદ્યાસહાયક ભરતી માટે મેરીટ ની ગણતરી આ મુજબ થાય છે.
TET-1 નુ વેઇટેઝ : 50 %
PTC નુ વેઇટેઝ :: 25 %
HSC નુ વેઇટેઝ :: 20 %
GRADUATION નુ વેઇટેઝ :: 5 %
TET-2 MERIT FORMULA ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી મેરીટ ફોર્મ્યુલા
ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ વિદ્યાસહાયક ભરતી માટે મેરીટ ની ગણતરી આ મુજબ થાય છે.
TET-2 નુ વેઇટેઝ :: 50 %
PTC/B.ED નુ વેઇટેઝ :: 25 %
GRADUATION નુ વેઇટેઝ :: 20 %
POST GRADUATION નુ વેઇટેઝ :: 5 %
વિદ્યાસહાયક ભરતી અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ:
સ્વિકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરાવવાની તારીખ:
વિદ્યાસહાયક ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
વિદ્યાસહાયક ઘટની ભરતી જગ્યાઓ
ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
SC :: 14 જગ્યા
ST:: 3 જગ્યા
SEBC :: 17 જગ્યા
EWS : 5 જગ્યા
પ્રાથમિક વિભાગ ભરતી કુલ ઘટની ભરતી જગ્યાઓ :: 39 જગ્યાઓ
ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
ગણિત વિજ્ઞાન ઘટની ભરતી: કુલ જગ્યાઓ
SC :: 19
ST:: 148
SEBC :: 146
EWS : 34
ભાષાઓ ઘટની ભરતી : કુલ જગ્યાઓ
SC :: 4
ST:: 10
SEBC :: 55
EWS : 8
સામાજિક વિજ્ઞાન ઘટની ભરતી: કુલ જગ્યાઓ
SC :: 15
ST:: 65
SEBC :: 111
EWS : 22
વિદ્યાસહાયક સામાન્ય ભરતી જગ્યાઓ
ધોરણ ૧ થી ૫ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
SC :: 66
ST:: 23
SEBC :: 100
EWS : 94
General: 678
પ્રાથમિક વિભાગ ભરતી કુલ સામાન્ય ભરતી જગ્યાઓ :: 961 જગ્યાઓ
ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ભરતી કેટેગરીવાઇઝ જગ્યાઓ
ગણિત વિજ્ઞાન સામાન્ય ભરતી: કુલ જગ્યાઓ 403
SC :: 26 જગ્યા
ST:: 25 જગ્યા
SEBC :: 38 જગ્યા
EWS : 40 જગ્યા
General : 274 જગ્યા
ભાષાઓ સામાન્ય ભરતી : કુલ જગ્યાઓ 173 જગ્યાઓ
SC :: 13
ST:: 14
SEBC :: 17
EWS : 16
General : 113
સામાજિક વિજ્ઞાન સામાન્ય ભરતી: કુલ જગ્યાઓ 387
SC :: 29
ST:: 16
SEBC :: 39
EWS : 38
General : 265
Official Site Link
વિદ્યાસહાયક ઓફીસીયલ વેબસાઇટ ની લીંક
પ્રતીક્ષાયાદી સામાન્ય જગ્યા મેરીટ
Merit List Call Latter
સામાન્ય ભરતી લોગીન કોલ લેટર ડાઉનલોડ
ખાલી જગ્યાઓ જિલ્લા પ્રમાણે ભરવાની થતી જગ્યાઓ જુલાઈ 2023
સુચનો
ફોર્મ સાથે જોડવાના આધારો 1 થી 5
ફોર્મ સાથે જોડવાના આધારો 6 થી 8
જિલ્લાવાર કેટેગરીવાર ખાલી જગ્યાઓ
Login Link
3300 VIDYASAHAYAK BHARATI 2022 merit
વિદ્યાસહાયક ઘટની ભરતીની જાહેરાત
વિદ્યાસહાયક સામાન્ય ભરતીની જાહેરાત
Advertisement
Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.
We have Provided Official Website / Notification / Advertisement’s Details Above.