Ayurvedic Treatment of Gestro

Ayurvedic Treatment of Gestro

Ayurvedic Treatment of Gestro. Suffering from Gastrointestinal Problems and It’s Ayurvedic Treatment

Are you constantly plagued by gastrointestinal issues that disrupt your daily life? If so, you’re not alone. Many individuals experience various digestive problems that can range from mild discomfort to severe conditions. In this post, we will explore the world of gastrointestinal problems and delve into the potential benefits of Ayurvedic treatments. Ayurvedic Treatment of Gestro.

Understanding Gastrointestinal Problems:
Gastrointestinal problems encompass a wide range of disorders that affect the digestive system, including the stomach, intestines, liver, and gallbladder. Some common issues include acid reflux, indigestion, bloating, constipation, diarrhea, irritable bowel syndrome (IBS), and inflammatory bowel disease (IBD).

Ayurvedic Approach to Gastrointestinal Problems:
Ayurveda, an ancient system of medicine originating in India, offers a holistic approach to treating gastrointestinal problems. It focuses on balancing the body, mind, and spirit to promote overall well-being. Ayurvedic treatments aim to identify the root cause of the problem and restore harmony to the digestive system.

સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે 2023

Ayurvedic Treatment Modalities:


Herbal Remedies:
Ayurveda harnesses the healing power of various herbs to support digestion and alleviate gastrointestinal issues. Commonly used herbs include ginger, turmeric, fennel, licorice, and triphala. These herbs possess anti-inflammatory, digestive, and soothing properties.

Diet and Lifestyle Modifications: Ayurvedic practitioners emphasize the importance of following a healthy and balanced diet tailored to individual needs. They may recommend avoiding processed foods, excessive consumption of spicy or greasy foods, and promoting a regular eating routine. Additionally, adopting stress-management techniques like meditation and yoga can have a positive impact on digestive health.

Also Read  TATA 1mg Online Healthcare App About

Panchakarma: Panchakarma is a detoxification therapy in Ayurveda that aims to remove toxins from the body. It involves a combination of therapies such as massage, herbal steam treatments, enemas, and nasal cleansing. Panchakarma helps to restore digestive balance and enhance overall well-being.

Yoga and Pranayama: Certain yoga asanas (poses) and pranayama (breathing exercises) can aid in improving digestion and reducing gastrointestinal discomfort. Poses like Pavanamuktasana (wind-relieving pose), Bhujangasana (cobra pose), and Vajrasana (thunderbolt pose) are known to be beneficial.

Consult an Ayurvedic Practitioner:
While Ayurveda offers potential benefits for gastrointestinal problems, it’s important to consult a qualified Ayurvedic practitioner. They will assess your unique constitution (dosha) and provide personalized recommendations based on your specific condition and needs. Remember, individual results may vary, and it’s crucial to approach any treatment plan under professional guidance.

Holistic Well-being through Ayurveda:
Ayurveda is a comprehensive system that recognizes the intricate connection between our digestive health and overall well-being. By adopting Ayurvedic practices, you can potentially find relief from gastrointestinal problems and promote a harmonious balance in your body and mind.

Ayurvedic Treatment of Gestro

Ayurvedic Treatment of Gestro

ગેસ નો ઘરેલું ઉપચાર


ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે.

Also Read  Top Health Benefits of Almonds

પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી કે કબજિયાત રહેતી હોય, તેમને ગેસનીફરિયાદ બીજા થી વધુ રહે છે, જો પેટમાં ગેસ વધુ સમય સુધી રહે છે તો આફરા જેવું લાગે છે,પેટમાં ભારેપણું, અલ્સર અને બવાસીર જેવી અનેક પ્રકારની તકલીફો થવાની શક્યતાઓ વધી જાય છે.ઘણી વખત આંતરડામાં ગેસ બનવાથી પેટમાં દુઃખાવો થાય છે અને જયારે આ દુઃખાવો આંતરડાની ડાબી બાજુએ જાય છે ત્યારે તે એપેન્ડિક્સ નો દુખાવો પણ થઇ શકે છે. તેના માટે ઘણી વખત આપણે મોંઘી દવાઓનો સહારો લઈએ છીએ.


ગૈસ્ટ્રિક તકલીફ માટે મોંઘી દવાઓનો સહારો લેવાથી ઘણી વખત સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. સાધારણ ગૈસ્ટ્રિક તકલીફ માટે ભારે મેડિસિન્સ ના બદલે ઘરઘથ્થુ ઉપચાર વધુ અસરકારક રહે છે.


મરી તીખાં, તીક્ષ્ણ અને અગ્નિને પ્રદીપ્ત કરનાર, કફ તથા વાયુને મટાડનાર, ગરમ, પિત્ત કરનાર અને રુક્ષ છે. તેમ જ શ્વાસ, શૂળ-પીડા અને કૃમિને મટાડે છે.

કાળાં મરી, ચિત્રક અને સંચળ સમાન વજને લઈ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. એને મરિચાદિ ચૂર્ણ કહે છે. 1/2 થી 1 ચમચી જેટલું આ ચૂર્ણ તાજી, મોળી છાસ સાથે સવાર-સાંજ લેવાથી ગૅસ, આફરો, અપચો, મંદાગ્નિ, પચ્યા વહારના ઝાડા, ઉદરરોગ, મસા,કબજિયાત વગેરે મટે છે.


રાત્રે સૂતી વખતે અજમા સાથે ચપટી મીઠું મેળવીને ખાવાથી ગેસની તકલીફવાળી વ્યક્તિને લાભ થાય છે. લીંબુ વાયુનાશક છે.

Also Read  5 home remedies to get rid of Pain in the chest


મૂળાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ભોજન પછી પેટમાં થતો દુઃખાવો કે ગૅસ મટે છે.


આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી ગૅસ અને ઓડકાર મટે છે.


સંચળ, સિંધવ, મરી અને સુંઠનો ભૂકો મધમાં મેળવી પીવાથી ગૅસ થતો નથી.


બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું, બીજા પર સિંધવાનું, ત્રીજા પર ડીકામારીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અગ્નિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગૅસની ફરિયાદ દૂર થાય છે.


દિવેલમાં સાંતળેલી હરડેના ટુકડા હમણા પછી સોપારીની જેમ મોંમાં રાખી ચૂસવાથી ગૅસની તકલીફ ઓછી થાય છે.


ભોજન પહેલા લીંબુની ફાડ કરી બે ગ્રામ સંચળ ભભરાવી ચૂસી જવું. ઘી, તેલ, મીઠાઈ બંધ કરવાં, સવાર-સાંજ એક એક કલાક ચાલવા જવું. એનાથી વાયુ ઉપર ચઢી છાતીની ડાબી બાજુ દબાણ કરતો હોય, ખાવા પર રુચિ થતી ન હોય, ભૂખ બરાબર લાગતી ન હોય અને પાચન બરાબર થતું ન હોય તેમાં ફાયદો થાય છે.


ગૅસ ટ્રબલ 10-12 મરીનું બારીક ચૂર્ણ પાણી સાથે ફાકી ઉપર એકાદ ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવી પીવાથી પેટમાં ગૅસ થવાની ફરિયાદ મટે છે. source link.

Ayurvedic Treatment of Gestro

Other Useful Heath TipsClick Here
Home PageClick Here
Join Whatsapp Group LinkCLICK HERE

Note: This post is intended for informational purposes only and should not be considered medical advice. If you’re experiencing severe gastrointestinal problems, it is always recommended to consult with a healthcare professional.

Ayurveda #DigestiveHealth #GastrointestinalProblems #HolisticHealing #Wellbeing

Leave a Comment