Unified pension scheme

Unified pension scheme: UPS નવી પેન્શન સ્કીમ : 23 લાખ જેટલા સરકારી કર્મચારીઓ માટે મોદી સરકારે મોટી ભેટ જાહેર કરી છે. આજે મળેલી બેઠકમાં મોદી સરકારે કર્મચારીઓના પેન્શન માટે મોટો નિર્ણય લીધો છે. જુની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના ની જગ્યા એ UPS યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. તો ચાલો UPS પેન્શન યોજના … Read more