CET based schemes registration 2024

CET based schemes registration 2024 // gyan-sadhna.namoyojana.org // gssyguj.in

Table of Contents

૧) મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
૨) જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફએક્સલન્સ
૩) જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ
૪) રક્ષા શક્તિ સ્કૂલ્સ

CET based schemes registration 2024

Common Entrance Test (CET) based Schemes

CET based schemes registration 2024 // gyan-sadhna.namoyojana.org // gssyguj.in

યોજનાઓ અને પાત્રતા

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

રાજ્યની કોઈપણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 નો સળંગ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ

કેટેગરી : જનરલ, એસ.સી.અને એસ.ટી. (દરેક કેટેગરીમાં 50% કન્યા વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવાનો રહેશે)

Also Read  Gyan Sadhana Scholarship Exam 2023

રક્ષાશકિત સ્કુલ યોજના
રાજ્યની કોઈપણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 નો સળંગ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ તથા કુલ સીટના 25% વિદ્યાર્થીઓ ખાનગી શાળાના લેવાના રહેશે.

કેટેગરી : જનરલ, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને ઈ.ડી.ડબ્લ્યુ.એસ.

જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ
રાજ્યની કોઈપણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 નો સળંગ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ

કેટેગરી : જનરલ, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., ઈ.ડી.ડબ્લ્યુ.એસ. અને પી.એચ.

જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ
રાજ્યની કોઈપણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 નો સળંગ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ

કેટેગરી: એસ.ટી. અને એસ.ટી. કેટેગરીમાં આવતા હોય તેવા પી.એચ. વિદ્યાર્થીઓ

Importanat Link

રજીસ્ટ્રેશન ના આધારે ચોઇસ ફિલિંગ

Also Read  CET Gyan Sadhana Old Paper Download

યોજના સિલેક્ટ કરવી તથા શાળાઓને અગ્રતા ક્રમ આપવો.

શાળા લોગીન

શાળા એ અપલોડ કરવાનું ફોર્મ pdf

CET વિધાર્થી રજિસ્ટ્રેશન, લોગીન, ચોઇસ ફિલિંગ – ૨૦૨૪ CLICK HERE // LINK 2

choice filling માર્ગદર્શિકા

NEW CET વિદ્યાર્થી કામ ચલાઉ મેરીટ લીસ્ટ 76000 વિદ્યાર્થી 2024

CET વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માર્ગદર્શીકા pdf

જ્ઞાનસાધના , જ્ઞાનસેતુ , PSE, SSE, CET શિષ્યવૃત્તિ પરીક્ષાની તમામ અપડેટ ફાસ્ટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ અહિથી જોડાવ

જ્ઞાનસાધના , જ્ઞાનસેતુ , PSE, SSE, CET શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી માટે ડિસ્કાઉંટ ભાવે બૂક મેળવવા 9429621091 પર સંપર્ક કરવો.

official siteઅહિં ક્લીક કરો
Home Pageઅહિ ક્લિક કરો
Whatsapp Groupઅહીં જોડાઓ

Helpline Number

વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરવો.

Also Read  Gyan Sadhana Scholarship Registration 2024

૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય

૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય

૩) અરજી રીજેક્ટ થયેલ હોય

૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય

૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન

૬) કોઈ ટેકનીકલ સમસ્યા

CET Based Schemes અંતર્ગત HelpDesk માટે નિયુક્ત કરેલ કર્મચારીઓની વિગત (૨૦૨૪-૨૫) – Click Here

Administrative Support – +91 7923973615

CET based schemes registration 2024

Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.