Children University AnandYatra 2023
Many people look back with pleasure on their favourite stories from childhood. Story time with your children can be a special time they remember all their lives. Whether you tell stories or read from books, stories are one of the ways children learn to enjoy reading. The books and people they read about can become like friends.
Reading aloud to babies and children is important in their early years and has an impact on their development and future learning. Stories can help children cope with many feelings and problems and they learn things about the world just by enjoying the story.
Story time builds good relationships and should not be withdrawn as a ‘punishment’.
Books make great presents – give them for birthdays, Christmas or just a special treat.
Many children remember their story times for the rest of their lives. Most importantly they will thrive on spending time with you.
Young children can learn about the world from books. Showing simple pictures and naming what they are helps young children learn what things are called and develops literacy.
Children can learn about people and their lives and things such as size, colour, shape and what things look like. From ‘The Three Bears’ children learn about numbers and space – that there were three bears, one father, one mother and one baby bear. They learn about big and little and inside and outside.
Stories help children develop their imagination.
Children University AnandYatra 2023
બાલગીત
બાળવાર્તા
પ્રવૃત્તિ
રમત
સંદેશ
બાળ-આનંદયાત્રા
(૦૧/૧૧/૨૩ થી ૧૫/૧૧/૨૩)
ગિજુભાઈ બધેકાની ૧૩૮મી જન્મજયંતી (૧૫ નવેમ્બર)નિમિત્તે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની ગિજુભાઈ બધેકા ચેર દ્વારા પખવાડિક ઉજવણીના ભાગરૂપે બાળ-આનંદયાત્રાનું આયોજન છે. આપને રોજ મળનાર (૧૫ દિવસ સુધી) PDF ફાઈલમાં બાળગીત, બાળવાર્તા, પ્રવૃત્તિ, રમત અને એક સંદેશ એમ પાંચ વિભાગ છે. એના પર ક્લિક કરવાથી મોબાઈલ કે લેપટોપ જેવા માધ્યમથી આપ ઇચ્છિત વિષયવસ્તુને નિહાળી શકશો. ગુજરાતનાં વધુમાં વધુ બાળકો સુધી આ આનંદયાત્રા પહોંચે તે માટે સૌનો સહિયારો પ્રયત્ન જરૂરી છે.
આપની આસપાસનાં ચૌદ વર્ષ સુધીનાં બાળકોને, તેમનાં માતા-પિતા કે શિક્ષકોને આ ફાઈલ પહોંચાડી શકાય એવો એક પ્રયાસ કરવા નમ્ર અપીલ છે. ગુજરાતના ગૌરવ સમા વ્યક્તિ કે જેમનું શિક્ષણચિંતન આજે એક સદી પછી પણ પ્રસ્તુત છે. એવા બાળકોના વકીલ, બાળસાહિત્યના બ્રહ્મા અને બાળકોની પ્રિય ‘ મુછાળી મા’ ને આ રીતે શ્રદ્ધાસુમન અર્પણ કરી બાળકોના હક માટે તેમણે આદરેલા આમરણાંત પ્રયત્નોનું ઋણ અદા કરીએ…!
ડૉ. ટી.એસ.જોશી
ગિજુભાઈ બધેકા ચેર
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર
Children University AnandYatra 2023
Bal AnandYatra 4 pdf
Bal AnandYatra 10 pdf
Bal AnandYatra 12 pdf
Other Useful Health Tips | Click Here |
Home Page | Click Here |
Join Whatsapp Group Link | CLICK HERE |