DIPOTSAV 2022 BY GIET
DIPOTSAV 2022 BY GIET . દીપોત્સવ 2022
DIPOTSAV 2022 BY GIET . દીપોત્સવ
26/09/2022 થી 31/10/2022 દીપોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ
Shri Saraswati Namah
dear friends,
GIET is celebrating… Deepotsav 2022.. which will start from Navratri till Devdiwali with the aim of developing the creative power and talent of children. All children of primary school can participate in it online.. Google form link is given along with various competition to participate in Dipotsav. Through which video and photo have to be uploaded and sent to GIET.
The prepared masterpieces will be broadcasted on YouTube, Baiseg and Doordarshan and a platform will be provided to the talented students.
This msg is requested to be conveyed to every school and children to donate in the Dipotsava Yagya of education..
M.K.Raval
Director GIET
દીપોત્સવ 26/09/2022 થી 31/10/2022 દીપોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, DIPOTSAV 2022 BY GIET
1. નવરાત્રી મહોત્સવ 2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ 3. દિવડા ડેકોરેશન4. રંગોળી5. ચિત્ર6. મૌખિક અભિવ્યક્તિ7. આર્ટ અને ક્રાફ્ટ
1. નવરાત્રી મહોત્સવ
તારીખ :- 26/09/2022 થી 05/10/2022
લોકનૃત્ય અને પ્રાચીન ગરબા

- લોકનૃત્ય અથવા ગરબા વિદ્યાર્થીના કંઠે ગવાયેલ હોવા જોઈએ.
- સંગીત વાદ્ય માટે શિક્ષકની મદદ લઇ શકાશે.
- ઢોલક, હાર્મોનિયમ,ઢોલ,ખંજરી વગેરેનો ઉપયોગ કરી શકાશે.
- ઈલેક્ટ્રીક વાદ્યનો ઉપયોગ કરી શકાશે નહીં.
- એડિટિંગ વાળો વિડીયો માન્ય રહેશે નહીં.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- સંગીત વાદ્યવૃંદ સિવાય દસથી બાર સંખ્યા હોવી જોઈએ.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- સમય : સાત થી દસ મિનિટ
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 5/10/2022
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
નવરાત્રી મહોત્સવ 1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા
લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન

- લોકગીત અથવા ગરબા વિદ્યાર્થી કંઠે વ્યક્તિગત અથવા સમૂહમાં ગવાયેલ હોવા જોઈએ.
- સંગીત વાદ્ય માટે શિક્ષકની મદદ લઇ શકાશે.
- ઢોલક, હાર્મોનિયમ,ઢોલ,ખંજરી વગેરેનો ઉપયોગ કરી શકાશે.
- ઈલેક્ટ્રીક વાદ્યનો ઉપયોગ કરી શકાશે નહીં.
- એડિટિંગ વાળો વિડીયો માન્ય રહેશે નહીં.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- સંગીત વાદ્યવૃંદ સિવાય 1 થી 1 2 સંખ્યા હોવી જોઈએ.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- સમય : સાત થી દસ મિનિટ
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 5/10/2022
અંબાજી માં અંબેનાં કરો LIVE દર્શન
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
નવરાત્રી મહોત્સવ 1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન
દિવાળી કાર્ડ અને સંદેશ શુભેચ્છા

- કાર્ડ તેમજ શુભેચ્છા સંદેશ સ્વરચિત હોવા જોઈએ.
- કાર્ડ બનાવવાનો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ ગૂગલ ફોર્મ અહિ ક્લિક કરવું
દિવડા ડેકોરેશન

- વિદ્યાર્થીએ દિવડા સુશોભન કરતો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
3. દિવડા ડેકોરેશન ગૂગલ ફોર્મ અહિ ક્લિક કરવું
રંગોળી

- રંગોળી કરતો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
4. રંગોળી સ્પર્ધા ગૂગલ ફોર્મ અહિ ક્લિક કરવું
ચિત્ર ⠀⠀⠀

- નવરાત્રી, દિવાળી તથા સ્વચ્છતા, ગાંધી જયંતિ અને સરદાર જયંતિ પર આધારિત ચિત્ર દોરવાના રહેશે.
- ચિત્ર બનાવતો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
5. ચિત્ર સ્પર્ધા ગૂગલ ફોર્મ અહિ ક્લિક કરવૂં
મૌખિક અભિવ્યક્તિ

- નવરાત્રી, વાઘબરસ, ધનતેરસ, કાળીચૌદસ,દિવાળી,બેસતુવર્ષ, ભાઇબીજ, લાભપાંચમ, દેવ દિવાળી તથા ગાંધીજયંતિ અને સરદારજયંતિ પર આધારિત મૌખિક અભિવ્યક્તિ કરવાની રહેશે.
- મૌખિક અભિવ્યક્તિ વિડીયો અપલોડ કરવાનો રહેશે.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- સમય : 3 થી 5 મિનિટ
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
6 મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા ગૂગલ ફોર્મ અહિ ક્લિક કરવું
આર્ટ અને ક્રાફ્ટ

- તોરણ, ટોડલાં, ઝુંમર, વેસ્ટમાંથી બેસ્ટ તથા તહેવાર નિમિતે સુશોભન માટે ઉપયોગી આર્ટ અને ક્રાફ્ટના વિડીયો અને ફોટો ગૂગલ ફોર્મમાં અપલોડ કરવાના રહેશે.
- શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
- ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
- વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022 7
GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉
7 આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા ગૂગલ ફોર્મ લિન્ક અહિ ક્લિક કરવું
દીપોત્સવ 2022 ની વધુ માહિતીની pdf માટે અહી ક્લિક કરો