Gujarat CMO Office Whatsapp Number

Gujarat CMO Office Whatsapp Number

Gujarat CMO Office Whatsapp Number : નાગરિકોને કોઈને કોઈ નાની મોટી સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો કામ માટે સરકારી ઓફિસોના ધક્કા ખાતા હોય છે પરંતુ સમયસર કામ થતુ નથી અથવા તેમની અરજીનુ નિરાકરણ આવતુ નથી. આવામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO કાર્યાલય ને સીધી ફરિયાદ/અરજી કરી શકાશે. લોકો મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક કરી શકે તે માટે WhatsApp નંબર જાહેર કરાયો છે.

Gujarat CMO Office Whatsapp Number

CM કાર્યાલય નો સીધો સંપર્ક થઇ શકે તે માટે જાહેર કરાયો વોટ્સએપ નંબર

7030930344 મુખ્યમંત્રી કાર્યાલય નો વોટ્સએપ નંબર જાહેર

લોકો વોટ્સએપના માધ્યમથી કરી શકશે ફરિયાદ/અરજી

Gujarat CMO Office Whatsapp Number


CM કાર્યાલય દ્વારા જાહેર કરાયો વોટ્સએપ નંબર

Also Read  Do now: Download Birth/Death Certificate online in Gujarat


મુખ્યમંત્રી કાર્યાલય ને સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં CMO Office સાથે જોડાવવા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે whatsapp ના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા લોકો સીધા સંપર્ક કરી શકસે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. Gujarat CMO Office whatsapp No 7030930344 જાહેર કરાયો છે.

સામી રીપ્લાય મળશે


મુખ્યમંમી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો લોકો ઉપયોગ કરી શકશે. એટલુ જ નહિ, આ વોટ્સએપ નંબર પર સંપર્ક કરવાથી તમને સામે રીપ્લાય પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

Also Read  Gyan Sahayak Khel Sahayak Yojana

જુઓ વિવિધ યોજનાઓ જેમનો લાભ આપ લઇ શકો છો?

મુખ્યમંત્રી કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર વિઝીટ


થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે અમુક ગામોમા આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ મુલાકાત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ ત્યાના ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું લાગી રહ્યુ છે. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે અને હવે નાગરિકો સાથે સિધો જ સંપર્ક સાધવા માટે તેમના મુખ્યમંત્રી ઓફીસનો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.

નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO ને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે WhatsApp નંબર જાહેર કરાયો છે. આ જોઈને તમને અનિલ કપૂરની નાયક ફિલ્મ યાદ આવી જશે, જેમાં લોકો ડાયરેક્ટર મુખ્યમંત્રી સાથે સંવાદ સાધે છે.

Also Read  Gujarat STEM Quiz 2-0

આ નંબર પર સંપર્ક કરો
હવે ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.

Read also:- How to use 5G in Gujarat

Leave a Comment