Gujarat Gyan Guru Quiz Competition by Gujarat Gov.

Gujarat Gyan Guru Quiz Competition by Gujarat Gov. G3Q 2.0 , How to Registration and pay quiz , www.g3q.co.in

Registration and Quiz play will be started at 6:00 PM after the Inauguration of online G3Q 2.0 quiz by Hon’ble Chief Minister on 24th December 2023


માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24th December 2023 ના રોજ ઑનલાઇન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કર્યા બાદ સાંજે 6 વાગ્યા થી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

Gujarat Gyan Guru Quiz Competition by Gujarat Gov.

Gujarat Gyan Guru Quiz Competition by Gujarat Gov

the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય, સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

ઉદ્દેશો /Objectives

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો /Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0)

એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાયસ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવુંવિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવીકોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવાક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી

Also Read  Manav Kalyan Yojana e kutir Gujarat

An activity that combines education, fun and competitionIt has been designed keeping in mind to inculcate informal and learning.It also adds significant educational value to each student’s education.The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender.

Gujarat Gyan Guru Quiz Competition by Gujarat Gov.

The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students.It will improve and promote participation, knowledge and awarenessThis Gujarat Gyan Guru Mega Quiz Competition is organized by the Department of Education. In this quiz competition all the freshman studying at Std-9 to 12 and college, university level of the state will be able to participate. Attractive prizes will be awarded to the winning participate at taluka, district and state level and document will be awarded to all the contestants at Gujarat level.

Entry and Eligibility

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

Also Read  How to convert apl portion card to bpl | operation for changing portion card from apl to bpl 

GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) organized by Education Department, All students studying from standard 9 to 12 and college, university level and the people of Gujarat in other categories can also participate. There will be no registration fees.

Prize – ઇનામો

Prize and Rewards of Gujarat Gyan Guru Quiz – ઇનામો

પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.

દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વીઝમાં 20 ક્વિઝ રહેશે. દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. તે ઉપરાંત દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

How to Apply Register

How to Register Gujarat Gyan Guru Quiz competition 2023

The quiz will be declare on 24 Dec.. It will be begin by Honorable Chief Minister Gujarat Sh. Bhupendra Patel From Science City Ahmedabad on Dec. 2023-24.

Also Read  Free LPG Gas e KYC Update Online

Step 1- Search Google on Gujarat Gyan Guru Quiz Competition

Step 2- Go to “www.g3q.co.in” website.

Step 3- Go to booking tab.

The GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is a unique activity that combines education, fun with knowledge and competition. While it is competitive in nature, it also adds significant educational value to each student’s education. The quiz is more inclusive, as students from all across state can participate irrespective of location, board, medium of education or gender. The vision of GUJARAT GYAN GURU QUIZ (G3Q 2.0) is to provide an intensified impetus towards enthusiasm in students. It will improve and promote participation, knowledge and awareness in students of the State

Important Links

અહીંથી કરો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન

G3Q Login Click Here

Today’s Quiz Bank

Winner List Result G3Q 2.0

Winner List વિજેતા યાદી

Download G3Q 2.0 App

G3Q 2.0ના સામાન્ય નિયમોની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Gov. YojanaoClick Here
Home PageClick Here
Join Whatsapp Group LinkCLICK HERE

Helpline

Contact Us : 99789 01597

જો કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને હેલ્પલાઈન નંબર: 99789 01597 અથવા 78783 30030 પર અમારો સંપર્ક કરો. If any query please contact us on helpline No.: 99789 01597 OR 78783 30030

Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement.