PDS Plus Gujarat app Downlaod for e kyc

PDS Plus Gujarat app Downlaod for e kyc

It is a G2G application, where district/taluka authorities can use provided utilities for citizen services and view different progress reports. This app is an initiative Food, Civil Supplies & Consumer Affairs Department, Government of Gujarat. This app is used for the Monitoring of different schemes which are implemented in Gujarat state by department.

In this mobile app office authority can login with his/her existing SSO credential and monitor the work/scheme assigned to him. Primary aim of this app is to provide a facility to do the KYC of Ration card holders of Gujarat state.

E KYC 03/10/2024 લાઈવ લિંક

E Kyc તાલીમ લાઈવ

PDS Plus Gujarat app Downlaod for e kyc

PDS Plus Gujarat app Downlaod for e kyc

PDS + એપ દ્વારા e-kyc ના સરળ સ્ટેપ

(1) PDS+ ગુજરાત એપ ડાઉનલોડ કરો.

(2) ડાઉનલોડ થયા બાદ હવે એપને ઓપન કરો.
Login as school user ઉપર ક્લિક કરો .

Also Read  Bharat Caller ID Anti Spam Best Mobile App

(3) સ્કૂલ ડાયસ નંબર અને ટીચર રજીસ્ટ્રેશન માં નોંધાયેલ આપનો રજીસ્ટર મોબાઈલ નંબર લખો.

(4) જનરેટ OTP ઉપર ક્લિક કરો. આવેલ 6અંકનો OTP લખો.અને વેરીફાય OTP ઉપર ક્લિક કરો.

એક ડેશ બોર્ડ ઓપન થશે
ડેશ બોર્ડ ઉપર દેખાતા
આધાર e-kyc ઉપર ક્લિક કરો.

(5)એપ પરમિશન એલાઉ આપો.
ચેક બોક્સ માં ✔️ કરો.

Get Card datail ઉપર ક્લિક કરો.

(6) 15 અંકનો રેશનકાર્ડ નંબર લખો.

Get Card Member ઉપર ક્લિક કરશો એટલે

રેશનકાર્ડના તમામ સભ્યોના નામ જોવા મળશે. તેમાં દરેક સભ્ય ના નામ સાથે e-kyc yes/no લખેલુ હશે .

(7) દેખાતા નામો પૈકી જેનું E-KYC કરવાનું બાકી છે. તેના નામ આગળ 0 ની ઉપર ક્લિક કરો .

DO Adhaar E-Kyc in this member ઉપર ક્લિક કરો.

(8) સંમતિ સ્વીકારું છું ત્યાં બોક્સમાં ✔️ નિશાની કરો

Genrate Otp ઉપર ક્લિક કરતાં . આવેલ 6 અંકનો Otp નંબર લખો .
verify Otp ઉપર ક્લિક કરો.

Also Read  Download Google Meet App for Mobile

(9) ઉંમર મુજબ સભ્યનો પ્રકાર ઉપર ક્લિક કરો .

વિકલ્પ (1) ઉંમર >= 18
(18 વર્ષ કે 18 વર્ષ થી વધુ ) હોય તો આના ઉપર ક્લિક કરી .
વાલીનો /પોતાનો મોબાઈલ નંબર લખો. Generate Otp ઉપર ક્લિક કરો.

વિકલ્પ (2) ઉંમર <18
( 18 વર્ષ થી ઓછી હોય તો ) આના ઉપર ક્લિક કરવું.

તેમજ વાલીનું નામ, સબંધ , મોબાઈલ નંબર લખી .

Generate Otp ઉપર ક્લિક કરો.

6 અંકનો Otp આવશે.

આવેલ 6અંકનો Otp લખો અને verify otp ઉપર ક્લિક કરો.

આધાર ફેસ રીડિંગ એપ ડાઉનલોડ કરો.

એપ પરમિશન એલાઉ આપો.

ફેસ રીડિંગ માટે કેમેરો ઓપન થશે .

આ વખતે કેમેરા નો સેલ્ફી મોડ ચાલુ રાખો અને આંખો ખોલો અને બંધ કરો .

ફેસ રીન્ડિગ થયા બાદ ચેક બોક્સ આવશે તેનામાં ✔️ કરી મંજૂરી માટે મોકલો તેના ઉપર ક્લિક કરતા. આપનું e-kyc પ્રોસેસ પૂર્ણ થશે.

આ રીતે એક રેશનકાર્ડ ના તમામ સભ્યોનું e-kyc દરેક સભ્ય વાઈઝ ઉપર મુજબ પ્રક્રિયા પુર્ણ થયા બાદ બીજો રેશનકાર્ડ નંબર નાખી ઉપર મુજબ ક્રમશ : e-kyc ની પ્રક્રિયા સરળ રીતે પૂર્ણ કરી શકો છો.

Also Read  Magic Slate for Kids

⭕️ડેશ બોર્ડ ઉપર Show Details માં જઈ આપના દ્વારા કરેલ તમામની e-kyc ની વિગતો જાણી શકાય છે.

PDS Plus Gujarat App માં Rashan Card નું e KYC કેવી રીતે કરવું? e KYC My Rashan
રાશન કાર્ડનું e KYC કરવા માટે PDS Plus Gujarat App નો ઉપયોગ સ્ટેપ બાય સ્ટેપ અનુસરો..

જુઓ વિડિયો

PDS Plus Gujarat app Downlaod for e kyc

Download PDS Plus App Here

SCHOOL OFFICE KEEPING FILES AND PATRAKO EXCEL, PDF

Other Useful Mobile AppClick Here
Home PageClick Here

*Please carefully read each app’ instructions and TOS and than download on Your responsibility.

Important :- Please Confirm all the Information on Official Website / Notification / Advertisement. We provide data only for innformation, We get it through social media.