SECOND LINE OF PARENTING – TEACHER
The teacher is the second guardian for the child. Becoming a teacher is not really easy. Ordinary can never be a teacher.
How can a teacher be the best teacher from a good teacher?
How to get along with children?
What are the duties of a guardian?
This is not a corrupt generation but a changed generation … !!!
Some useful tips for teachers and parents by renowned thinker and trainer Paresh Bhatt …
Every evening from 20/01/2022 to 24/01/2022 at 4.00 pm
On GIET’s Youtube channel ..
Need to join and also connect your teacher friends and parents … by GIET.
બાળક માટે શિક્ષક એ બીજો વાલી છે. શિક્ષક થવું સાચે જ સહેલું નથી. સાધારણ કભી શિક્ષક નહિ હો સકતા.
એક શિક્ષક સારા શિક્ષકમાંથી શ્રેષ્ઠ શિક્ષક કેવી રીતે બની શકે?
બાળકો સાથે સંવાદિતા કેવી રીતે સાધી શકાય?
વાલીની શું ફરજો છે?
આ બગડી ગયેલી પેઢી નથી પરંતુ બદલાઈ ગયેલી પેઢી છે…!!!
જાણીતા વિચારક અને ટ્રેનર પરેશ ભટ્ટ દ્વારા શિક્ષકો અને વાલીઓ માટે કેટલીક ઉપયોગી વાતો…
20/01/2022 થી 24/01/2022 દરરોજ સાંજે 4.00 વાગ્યે
GIET ની Youtube ચેનલ પર..
જરૂર જોડાઓ અને આપના શિક્ષક મિત્રો અને વાલીઓને પણ જોડો… GIET